પોકેમોન ગો! : ગુજરાત માં રમો!

image

જેને લોકો દ્વારા અનહદ પસંદ કરવામાં આવી છે. આપ વિચાર્યું પણ નહિ હોય કે અમેરિકા જેવા દેશમાં જ્યાં મોબાઈલ અને ઓનલાઈન ગેમ્સની શોર્ટેજ નથી ત્યાં આ ગેમના યુઝર્સની સંખ્યા ટ્વીટર યુઝર્સ કરતા પણ વધુ થઇ ગઈ છે. અમેરિકામાં આ ગેમ એટલી પ્રચલિત થઇ છે કે દરેક દિવસે કંપની આ ગેમ થકી 16 લાખ ડોલર કમાણી કરી રહી છે.

અપડેટ : અમેરિકા માં પોકેમોન ગો રમવા માટે લોકો નોકરી છોડી રહ્યા છે!

શું છે પોકેમોન ગો?
પોકેમૉન ગો એક ઑગમેન્ટેડ રિયાલિટી એપ છે. આ ગેમિંગ એપ ફોનના જીપીએસ અને કેમેરાનો ઉપયોગ કરે છે. આ ગેમમાં પ્લેયર્સે ડિજીટલ પોકેમૉનને અસલી દુનિયામાં ફરતા પકડવાનું હોય છે.
ગેમપ્લે તમારી ભૌગોલિક સ્થિતિ પર્માણે નક્કી કરવામાં આવે છે. આ માટે આ એપ ગૂગલ એપ્સનો ઉપયોગ કરે છે. જો તમે કોઈ નદીની આસપાસ છો તો તમારે વૉટર પોકેમૉન શોધવો પડશે, જો તમે જંગલ અથવા પાર્કમાં છો તો તમારે ઘાસ અથવા જંતુ ટાઈપનો પોકેમૉન શોધવો પડશે.

કેવી રીતે ડાઉનલોડ કરશો?
અહીં ક્લિક કરી.

કેવી રીતે રમવી?
આ રહ્યા સ્ટેપ

1 : ઉપર ની લિંક પરથી એપ ડાઉનલોડ કરો.

2 : ઇન્સ્ટોલ કરો.

3 : ગૂગલ થી Sign Up કરો.

image

4 : પોતાની સ્ટાઇલ સિલેક્ટ કરો
image

5 : પ્રોફેસર પર ક્લિક કર્યાં કરો અને તેના સૂચનો સાંભળો

image

6 : પોકે બોલ થી પોકેમોન દેખાય તો બોલ ને ઉપર તરફ સ્વાઇપ કરો

image

અને પોકેમોન ને તમારા કબજામાં કરો!


અપડેટ : હવે પોકે લાઈવ નામની નવી એપ બજાર માં આવી ગઈ છે જે તમને પોકેમોન ક્યાં છે તે શોધવામાં મદદ કરશે.


બીજા ધાણા આર્ટિકલ હાજી આવી રહ્યા છે. આ મારા ફેસબુક પેજ (અહીં ક્લિક કરો) ને લાઈક કરો અને બીજા આર્ટિકલ ના ન્યૂઝ તમને મળતાં રહેશે.


મારી એપ ડાઉનલોડ કરો બીજા આર્ટિકલ્સ માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *